STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

પુરસ્કારનું સન્માન

પુરસ્કારનું સન્માન

1 min
373

જો વિદ્વાન હોય પુરસ્કારના લોભી, 

તો વિદ્વત્તામાં ખામી આવી જાય,


જતે દિવસે એ વિદ્વાન પણ,

ખોટી પ્રશંસાથી છકી જાય.


મળે પુરસ્કાર યોગ્ય ને,

સાચું સન્માન ગણાય,


ના ભેદભાવ એમાં રાખવો,

પુરસ્કારનું પણ સન્માન જળવાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama