STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

સત્ય

સત્ય

1 min
115

સત્ય મોંઘેરુ,

ના પરવડે સૌને,

બીજું ચાલશે.


અઘરું ઘણું,

સત્યને સમજવું,

પછી જીવવું.


વીરોને શોભે,

સત્ય ધારણ કરે,

બાકીના જુએ.


હજારો પગ,

અસત્યના હોય,

ભાગવા માટે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract