સ્ટોરીમિરર
સ્ટોરીમિરર
મહાન લેખક કે કવિ નથી
બસ લખવાનો શોખ છે.
એક પ્લેટફોર્મની તલાશ હતી
અને મળી ગયું "સ્ટોરીમિરર"
લોકો સુધી મને પહોંચાડે છે.
નવી સ્પર્ધા સાથે આગળ વધારે છે.
આભાર ધન્યવાદ "સ્ટોરીમિરર"
મારી રચનાને સ્થાન આપવા.
મહાન લેખક કે કવિ નથી
બસ લખવાનો શોખ છે.
એક પ્લેટફોર્મની તલાશ હતી
અને મળી ગયું "સ્ટોરીમિરર"
લોકો સુધી મને પહોંચાડે છે.
નવી સ્પર્ધા સાથે આગળ વધારે છે.
આભાર ધન્યવાદ "સ્ટોરીમિરર"
મારી રચનાને સ્થાન આપવા.