સર્વસ્વ મારું તું
સર્વસ્વ મારું તું
હું દર્પણમાં જોઉ છું,
પ્રતિબિંબ તારું.
હું કંઇજ નથી,
તુંજ સર્વસ્વ મારું.
સવારની સોનેરી,
કિરણ છે તું,
અને ચાંદનીમાં ચમકતું,
અજવાળું છે તું મારું.
હું દર્પણમાં જોઉ છું,
પ્રતિબિંબ તારું.
હું કંઇજ નથી,
તુંજ સર્વસ્વ મારું.
સવારની સોનેરી,
કિરણ છે તું,
અને ચાંદનીમાં ચમકતું,
અજવાળું છે તું મારું.