STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

સરખામણી

સરખામણી

1 min
166

વિવિધતાથી સભર આ જીવન,

સર્જનહારે કર્યું ન વિભાજન,


પાંચ આંગળી પણ નથી સમાન,

જુદા હોવું એ છે વિધીનું વિધાન,


કોઈ ને ઉતારતા કે ચડાવતા,

પોતાના ખોટા અહમને પોષતા,


સરખામણી તો સૌ કરતાં થયા, 

જોઈને અધૂરા ઘડા છલકાયા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract