Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

સરકાવી દે તારા શબ્દો

સરકાવી દે તારા શબ્દો

1 min
141


દિવસ આખો વીતે છે મારો,

ફક્ત પ્રેમ શબ્દ લખવામાં,

પણ જો તું પ્રેમ કરીશ મુજને,

તો શબ્દ પૂરો થશે એક ક્ષણમાં,


રોજ રાતે મુજને દેખાશે તારો,

સુંદર ચહેરો સપનામાં,

પણ તું મુજને નહીં મળે તો મારી,

રાત વીતશે તારા વિચારોમાં,


અઢી અક્ષરનો જાદુ જ્યારે,

સમજાશે તુજને તારા મનમાં,

તું નહીં રહી શકે મારા વિના,

મિલન કરવા આવીશ ઉદ્યાનમાં,


આવી જા ઓ વાલમ મારી,

કલમ છે મારી ખૂબ ઉતાવળમાં,

સરકાવી દે તારા શબ્દો "મુરલી",

હું ગઝલ લખી હવે તારા દિલમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama