Neeta Chavda
Fantasy Others
એક દિવસ
એ મને
'ઇન્સ્ટાગ્રામ'માં
શોધતો હતો...
પછી પાછો
'ફેસબૂક'માં
અને આજે
'ગુગલ'માં
શોધે છે...
પણ એ પાગલને
એટલીએ ખબર નથી કે
આ 'દુનીયા'માં
ક્યાંય ના મળે
કારણ એના
દિલમાં જ 'નીતા' છે.
શું હું માત્ર...
તકલીફ મને પણ ...
ખોટ વર્તાય છે...
પહેલાની જેમ વ...
બસ એ દિવસ જ વ...
તમે એટલે
પણ હું રહીશ ત...
વર્ષો આગમન
બાળપણ
મઝધાર
મનથી ખુબ હરખાઉ છું .. મનથી ખુબ હરખાઉ છું ..
ગરબે ઘૂમતી અહી દરેક નારી .. ગરબે ઘૂમતી અહી દરેક નારી ..
મદહોશ બની ઊડવું છે મારે .. મદહોશ બની ઊડવું છે મારે ..
ગભરાહટમાં થરથર કાંપતી, મારી ધ્રૂજારી જોતી તારી એ પ્રેમભરી નજર... ગભરાહટમાં થરથર કાંપતી, મારી ધ્રૂજારી જોતી તારી એ પ્રેમભરી નજર...
સુંદર મજાની ગુજરાતી ભાષા .. સુંદર મજાની ગુજરાતી ભાષા ..
તારા પાલવના છેડાને .. તારા પાલવના છેડાને ..
આજે એને પણ કોઈ પોતાનું મળ્યું .. આજે એને પણ કોઈ પોતાનું મળ્યું ..
મોટા મોટા ડોળા કાઢીને ભાગતા એ વીરો .. મોટા મોટા ડોળા કાઢીને ભાગતા એ વીરો ..
આજે જીવી લો.. આજે જીવી લો..
લાલ બની રહ્યું હતુંં તે અર્પણ બનીને .. લાલ બની રહ્યું હતુંં તે અર્પણ બનીને ..
ના આગળ, ના પાછળ, ના ઉપર કે નીચે .. ના આગળ, ના પાછળ, ના ઉપર કે નીચે ..
મન પૂછે હૃદયને શીદને.. મન પૂછે હૃદયને શીદને..
એકમેકમાં ખોવાઈ ને ઊડી .. એકમેકમાં ખોવાઈ ને ઊડી ..
ઊંચા ઊંચા પહાડો સામે કદી ન ઝૂકે વાદળ.. ઊંચા ઊંચા પહાડો સામે કદી ન ઝૂકે વાદળ..
તારે જીવન જીવવાનો ઢંગ બદલાય છે .. તારે જીવન જીવવાનો ઢંગ બદલાય છે ..
તરુવર સંગે સાંજ સુગંધે .. તરુવર સંગે સાંજ સુગંધે ..
ઠંડા સૂસવાટામાં પ્રેમ અપાર છે .. ઠંડા સૂસવાટામાં પ્રેમ અપાર છે ..
બને જો દિલની ધડકન તું .. બને જો દિલની ધડકન તું ..
જિંદગી જીવવાનું છોડું .. જિંદગી જીવવાનું છોડું ..
હથિયારની શી જરૂર છે .. હથિયારની શી જરૂર છે ..