સપનું
સપનું
1 min
10.5K
સપનું એક સુંદર મળ્યું રાહમાં,
સમાવ્યું જેને કસોકસ બાહમાં,
રહેવું' તું બસ એની પનાહમાં,
ડૂબી ગયા'તા ગાઢ એ ચાહમાં,
ખુલી ગઈ આંખો સફાળી તો,
હકીકત સરી રહી 'તી આહમાં!