Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

સપનાંઓની ઝાકમઝોળ

સપનાંઓની ઝાકમઝોળ

1 min
340


સોનેરી પર્ણોથી ખીલી સવાર,

કસોટીઓ થાય રોજ અપાર,


હસતું રહે મુખડું ને દિલ રડે,

લાગણીઓની મૂક હોય વાચા,


છડે ચોક એ વહેંચાય ના કદી,

કસોટી હોય સદાય જીંદગીની !!


મનમાં હોય આશાની ઉજાશ,

હતાશાઓની હોય ભરમાર,


મન સદાય પ્રેમથી હસતું રહે,

અંદરની છુપાઈ જાય નિરાશા,


નિષ્ફળતાથી હારીએ ના કદી

કસોટી હોય સદાય જીંદગીની !!


જીવનમાં થાય છે ભાગમભાગ,

પોતાનાં માટે સમયનો અભાવ,


દિલને ક્યારેક કદી તું પુછતો રહે,

ક્યાં ગઈ સપનાંનીએ પીપાસા??


વ્હાલી આશા હારીશ ના કદી,

કસોટી હોય સદાય જીંદગીની !!


Rate this content
Log in

Similar gujarati poem from Drama