STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

સપનાનો મહેલ

સપનાનો મહેલ

1 min
13.7K


સપનાનો એક મહેલ ચણ્યો

એમાં લાગણીઓની દિવાલ

એમાં વાતો કરતી દિલની બારસાખ

પ્રેમથી આવકારતા બારણા 

અને સ્નેહ નીતરતી છતો

કાંગરે બોલતી ઓલી મધુમાલતીની વેલ

અને ફરતે મઘમઘતો લીલૂડો બાગ

અને આસોપાલવ પર મધપૂડો..

બાગે બોલે કોયલ અને બાગે બોલે મોર

ઓલી બોલે મીઠડી ઢેલ.. 

હું બંધ બારણે સાંભળું એના શોર...

        


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Inspirational