STORYMIRROR

Nidhi Adhyaru

Fantasy Romance

4.6  

Nidhi Adhyaru

Fantasy Romance

સપનાની એ દુનિયા

સપનાની એ દુનિયા

1 min
767


સપનાની એ દુનિયા મસ્ત હોય છે,

જયાં આપણી આશાઓ જીવંત હોય છે.


આંખોમાં અનેક સપના હોય છે.

જીવન જીવવાનો જયાં આનંદ હોય છે.


ખુલ્લી આંખે જયાં સપના પૂરા થતાં હોય છે.

આનંદની એ ક્ષણ મસ્ત હોય છે.


સપનાની એ દુનિયા મસ્ત હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy