અધૂરી વાત
અધૂરી વાત
ઢળી જાય સાંજ અને રહીં જાય અધુરી રાહ
તો ફરિયાદ શેની કરવાની?
અમસ્તા અમથા એ વાત શેની કરવાની?
અધૂરી રહી જાય કોઈ વાત તો ફરિયાદ શેની કરવાની?
સપનાઓ સમી એ સાંજ ઢળતાં સૂરજ સાથે જો પૂરી થાય તો એની ફરિયાદ શેની કરવાની?
રહી જાય કોઈ અધૂરી વાત તો એને પૂરી કે રીતે કરવાની?
અને ના થઈ એ પૂરી વાત તો ફરિયાદ શેની કરવાની?
ઢળી જાય સાંજ અને રહીં જાય અધૂરા સપના તો એની રાહ કે રીતે જોવાની?
ઊગતા સુર્ય સમા તેજ સાથે ફરી એણે ગૂંથવાની અધૂરા એ સપના ની સાંજ ને ઊગતા સૂરજ સાત ગૂંથવાની.
રહી જાય કોઈ અધૂરા ખ્વાબ તો ફરી એને ગૂંથવાની.
