STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

3  

Ranjana Solanki Bhagat

Romance

સપનામાં

સપનામાં

1 min
218

સપનામાં તારે જો આવવું હોય તો

નિંદર પણ મને આપવી પડશે,


સપનું એ રઢિયામણું જો હોય તો

રઢિયામણાં સપનામાં સંગ તારે દેવો પડશે,


સપનામાં આવીને રંગે રંગાવું હોય તો

વાદળની પેલે પાર આકાશે ઊડવું પડશે,


રઢિયામણાં સપનામાં ઘર જો હોય તો

એ ઘરને પણ તારે સજાવવું પડશે,


ઝબકીને જાગ્યાં જો વહેલી પરોઢિયે

શુભ સવાર કહી હાસ્ય પણ રેલાવું પડશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance