STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Abstract

સપન એક વાવશું

સપન એક વાવશું

1 min
113

સપન એક વાવશું જીવનમાં ખુશ થાશું,

સપન એક વગર શું જીવન માણીશું ?


સપને વાવેતર સૃષ્ટિનાં જીવન માંડશે આશ,

સપન આપણી વાંછના સપન જીવન શ્વાસ,


જગતમાં જેટલી ખેવના એટલી સ્વપ્ન આશ,

તાવળી કેરા તેર વાના હરખાય એ વિશ્વાસ,


સપને રહે જિંદગી સપને તડપે જીવ,

પંડે પંડે પંચરંગી સપનાનું મહેકતું ફૂલ,


સપનને રાત જોય છે જોય ઝાઝું સુખચેન,

દળદળ વહેતાં આશુને એ પણ રહે ખુશ, 


સ્વપ્ન જિંદગીનું અંગ છે જીવને ના ટોક,

જીવને છાનું રહે ના મહેનતમાં જાત જોક.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract