STORYMIRROR

Manjula Bokade

Inspirational Others

3  

Manjula Bokade

Inspirational Others

સફળતાની ઉડાન

સફળતાની ઉડાન

1 min
139

મારે ભરવી છે ઊંચી ઉડાન,

મારે કરવા છે સપના સાકાર,


તેના માટે મારા મનમાં આવ્યો વિચાર,

મારા દોસ્તોનો છે સાથ સહકાર,


મારે ચઢવી છે પરિશ્રમની સીડી,

મારી જાતને ઘસીને બનાવી છે ઉજળી,


મેં તો જોયું છે ઊંચાઈનું સ્વપ્ન,

તેને પુરા કરવામાં આવશે હજારો વિધ્ન,


અડચણો સાથે ભિડિશ હું બાથ,

ઊંચાઈ સુધી પહોંચીશ હું આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational