સફળતા
સફળતા


અંધકારથી ભરેલી દરેક સાંજ નથી હોતી
પ્રતિભા કોઇ પરીક્ષાની મોહતાજ નથી હોતી,
સફળતા દરેક વહેમ ને ખોટા પાડે છે એટેલેજ
ડૂબતા સૂરજના પણ લોકો ફોટા પાડે છે,
વધે છે અંધકાર જ્યારે મધ્યરાત્રીનો
અજવાળા થવાનો એ આગાશ હોય છે,
મળે છે નિષ્ફળતા જિંદગીમાં જ્યારે
સફળતાની એજ સાચી શરૂઆત હોય છે.