STORYMIRROR

Vijay Shah

Romance

3  

Vijay Shah

Romance

સોળે શૃંગાર

સોળે શૃંગાર

1 min
13.7K


વહાલી પ્રિયા

રિઝવો પ્રિયતમને

પ્રિયતમના પ્રિયને પ્રિય થઈને

પ્રિયના પ્રિય થવા કાજ

સજો શૃંગાર સંકોચ ભરી મધુર વાણીના

સેંથીમાં સિંદુર પ્રિયનું હાસ્ય

નથણી વહાલી પ્રિયની ચુમી

કાનમાં કર્ણફુલ ઘરની હાશ!

ગળે મંગળસુત્ર બનશે શીલની વાત

હાથમાં કંગન વહેવારના ભાર

પગનું ઝાંઝર ઘરનું કામ

ચલો સજની

સજી સોળે શૃંગાર

પ્રિયતમને દ્વાર

પ્રિયતમને દ્વાર


Rate this content
Log in

Similar gujarati poem from Romance