Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Drama Fantasy Inspirational

3  

Vijay Shah

Drama Fantasy Inspirational

શુભેચ્છા સહ

શુભેચ્છા સહ

1 min
6.9K


નૂતન વર્ષ લાવે અકલ્પ્ય સુખો ઘણાં,

ગત વર્ષનાં બધાં દુઃખો બને સુખો ઘણાં,

આવે સમજણ એટલી કે “મન” છે કારણ,

જે કહે સુખોને કદીક દુઃખો; કદીક સુખો,

બાકી પ્રભુએ સર્જ્યુ છે સુખ સુખ ને સુખ જ,

મન મરકટને નાથો અને માનો હૈયાની વાતો,

“મારા” ને ફેરવો “અમારા”માં કે “તમારા”માં

રહે “મન” તો જ કાબુમાં.

ધન વધે, તન સુદ્રઢ બને

જીવન બને કષાય મુક્ત

એવી સૌને શુભેચ્છાઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama