એંધાણ દે
એંધાણ દે
હરિ તારા નામનાં એંધાણ દે,
જગતે ગુનાખોરી કોઈ ઠેકાણાં દે,
રોજ બરોજની લપ શાંતિ દે,
પાપનો જયકાર પ્રભુ તારું એધાણ દે,
કોઈ નામ વિના સરનામું દે,
જીવનમાં મોકળું મેદાન દે,
ભરેલ પાપની દુનિયા શાંતિ દે,
કોઈ પુણ્યશાળીને અશાંતિ દે.
