Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

આભાસ

આભાસ

1 min
184


ફરક ફરકમાં ફરક છે

ફરકને આપણે જાણીએ છીએ,


આભાસ એ આભાસ છે

કલ્પનાના એ વિચારો છે,


હકીકતનો કોઈ દોષ છે ?

આભાસ હકીકતથી અલગ છે,


હા.. ઘણીવાર સાચું પણ પડે

જ્યારે આભાસ પણ હકીકત બને !


ભ્રમિત થયેલ મન પણ

આભાસને સાચું માને !


હકીકત પર વિશ્વાસ રાખનારા

આભાસ પર વિશ્વાસ ના રાખે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama