STORYMIRROR

Patel Jagruti

Drama Inspirational

4  

Patel Jagruti

Drama Inspirational

ધન્ય છે ડોક્ટર

ધન્ય છે ડોક્ટર

1 min
291

ડૉક્ટર છે ભગવાનનું બીજું સ્વરૂપ,

દર્દીઓને તેમના પર અખૂટ વિશ્વાસ,


રોગીની કાળજી રાખી કરે રોગોનું નિદાન,                       

જીવલેણ રોગો પણ દૂર કરી જીવતદાન અર્પે,                          


દિવસ રાત એક કરી ખૂબ મહેનત કરી, 

મોજ મજા બાજુ પર મૂકી ત્યારે બન્યા ડોક્ટર,                         


કોરોનાની મહામારીમાંથી સૌને ઉગાડયાં,                        

વેકેશનની શોધ કરી સૌને બચાવ્યા,


લોકોને મોતના મુખમાંથી બચાવ્યા,                                 

લોકોની પીડા દૂર કરી દર્દ મુક્ત બનાવ્યા,                       


ઘણાંય એવા ડોક્ટરને જોયા છે,         

ગરીબ દર્દીઓને મફત સેવા આપતા,     


ધન્ય છે આવા ડોક્ટરના ઉપકાર,       

કેટલાના લોકોની દુઆ મળી હશે.    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama