STORYMIRROR

Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

બહાર બારીએથી

બહાર બારીએથી

1 min
14.2K


મા મને જોવી દુનિયા મારી નજરે

મા મને તું બહાર જાવા દે!

 

તું તો ડર્યા કરે ભયોથી કે દુનિયા ભરી છે

ખલુ જનોથી, દુર્ગુણોથી પણ...

 

મને જચતો નથી તે ડરપોક અભિગમ.

તે દુનિયા મહીં ક્યાંક સાજન મારો પણ…

 

ખીલતા ગુલાબો અનેક કાંટા મહીં પણ

તે કાંટાનાં ભયે ગુલાબ થોડું છોડાય?

 

શીખીશ ખલુને ખાળતા જો જાણીશ કે

ખલુનાં સ્વરુપો કેવાં અને કેટલાં?

 

મા મને જોવી દુનિયા મારી નજરે..

મા હું તો ચાલી બહાર બારીએથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational