STORYMIRROR

purvi patel pk

Drama

3  

purvi patel pk

Drama

સમય

સમય

1 min
154

ધીમે ધીમે સરતો જાય છે,

સમય કૈક ગુપચુપ લૂંટતો જાય છે,


મનની મોકળાશ ઘટતી જાય છે,

સ્વજનો સ્વાર્થી બનતા જાય છે,


એકાદ વિનંતી તો સાંભળી લે ઈશ,

હવે તો શ્વાસ પણ 'ડચકિયા' ખાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama