STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

સ્વપ્ન

સ્વપ્ન

1 min
179

ખુલ્લી આંખે દેખે લોકો

જીવનમાં એક સ્વપ્ન,


જીવનમાં મધુરતા લાવવા માટે

જુએ છે એક સ્વપ્ન,


સ્વપ્ન સાકાર કરવા માટે

પ્રયત્ન કરવા પડે,


આળસુ ના કરી શકે

પોતાના સ્વપ્ન પૂરાં,


કહ્યું છે કે સૂતેલાના

નસીબ પણ સૂતા,


સ્વપ્ન જોવામાં કાંઈ વાંધો હોતો નથી

પણ પૂરાં કરી શકાય એવા જરૂરી છે,


આસમાની સુલતાન બનનારા

ભોંય પર પછડાટ ખાય છે,


વાસ્તવિકતા સાથે જીવતા

સ્વપ્નો પૂરાં કરી શકે છે,


શું તમે પણ સ્વપ્ન જોયા નથી ?

તો સ્વપ્ન જોવા લાગો

મહેનત કર્મ શીલ બનવા લાગો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama