Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Tragedy Inspirational

3  

Jagruti Pandya

Tragedy Inspirational

સંસાર

સંસાર

1 min
279

મન તું શાંત રહે; આ સંસાર અસાર છે,

તારું કર્તવ્ય નિભાવી જાણ, આ સંસાર અસાર છે,

અહીં સૌ સ્વાર્થનાં સગાં, આ સંસાર અસાર છે,

કરેલું ભૂલી જાશે, આ સંસાર અસાર છે,

જેને જેવો જાણ્યો, તેમાં નહીં થાય સુધારો, 

તું જ સુધરજે, આ સંસાર અસાર છે.

કાલે તારું કામ હતું, માટે જ તું સારો હતો,

આજે તારું કામ પતતા, ખોટા બધા સારા થયાં,

નાહકની ચિંતા કરીશ નહીં, આ સંસાર અસાર છે.

કોઈથી દુઃખી થઈશ નહીં, સ્વર્થીઓને પારખી જજે;

ફરી તેમાં માથું મારીશ નહીં, આ સંસાર અસાર છે.

લાગણીઓનું મૂલ્ય ના હોય, લાગણી કદી દિલમાં ના હોય,

તેવાં માટે લાગણી રાખીશ નહીં, આ સંસાર અસાર છે.

મસ્ત રે'જે, આનંદે રે'જે, ઉદ્ધાર કરજે તું જ તારો,

લગીરે ય તારા આત્મ આનંદની મસ્તી ઓછી કરીશ નહીં,

આત્માનો વિકાસ એજ રાખ લક્ષ, આ સંસાર અસાર છે. 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy