STORYMIRROR

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

દિવાળી

દિવાળી

1 min
191

દિવાળીના દિવસો

ખૂબ મજાનાં દિવસો

દીવા કરીએ; ફોડું ફટાકડાં,

મીઠાઈ ને મઠિયાં ખાતાં


આખો દિવસ રમતાં

મામાને ઘરે જવાનું ને,

મામા આવે ભાઈબીજે

આવે સૌ સગાં વહાલાં

મળીને અમે જઈએ મંદિરે 


અડધું વેકેશન તહેવારોમાં

બાકીનું પૂરું થાય ફરવામાં,

દિવાળીનું વેકેશન મારું,

જલ્દી પૂરું થઈ જાય સારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children