STORYMIRROR

Jagruti Pandya

Drama

3  

Jagruti Pandya

Drama

દિવાળીના દિવસો

દિવાળીના દિવસો

1 min
123

દિવાળીના દિવસો, 

ખૂબ મજાનાં દિવસો,


દીવા કરીએ; ફોડું ફટાકડાં, 

મીઠાઈ ને મઠિયાં ખાતાં

આખો દિવસ રમતાં,


મામાને ઘરે જવાનું ને,

મામા આવે ભાઈબીજે, 

આવે સૌ સગાં વહાલાં

મળીને અમે જઈએ મંદિરે,


અડધું વેકેશન તહેવારોમાં

બાકીનું પૂરું થાય ફરવામાં,

દિવાળીનું વેકેશન મારું,

 જલ્દી પૂરું થઈ જાય સારું, 

વ્હાલું વેકેશન મારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama