STORYMIRROR

Jagruti Pandya

Others

3  

Jagruti Pandya

Others

હે ગોવિંદ !

હે ગોવિંદ !

1 min
9

હે ગોવિંદ ! હે ગોપાલ ! 

પહેલી વખત જ્યારે તારા દર્શન કર્યા ત્યાં;

હ્રુદય ગદગદિત થઈ ગયું,


ગળું રૂંધાઈ ગયું,

મુખથી 'ગોવિંદા ગોવિંદા'

ન બોલાઈ શક્યું,


હે ગોવિંદા, તુ સર્વત્ર તો છે જ,

પણ તુ ત્યાં જ છે,

એ જ સમજાઈ ગયું.


Rate this content
Log in