Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Inspirational Others Children

4.9  

'Sagar' Ramolia

Inspirational Others Children

અવિભાજ્યનું કાવ્ય

અવિભાજ્યનું કાવ્ય

1 min
591


જે સંખ્યાનું કોઈ નહિ,

એની સાથે છે એક; 

બંને મળીને લીધી છે, 

અવિભાજ્ય રહેવાની ટેક.


અન્ય અંકે ભગાય નહિ, 

ન અવયવ અન્ય કોઈ; 

એક તો જાણે પોતે છે, 

ને બીજો સાથે એક હોઈ ! 


એકની તે અવયવી, 

પણ એક તો તેનો અવયવ; 

બેથી સોમાં અવિભાજ્યની,

શી રાખો છો અવઢવ ? 


બે, ત્રણ, પાંચ, સાત લો, 

તેના અવયવી છેકો; 

બાકી રહે તે અવિભાજ્ય,

ચારેયને આપશે ટેકો. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational