Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khvab Ji

Children Others

3  

Khvab Ji

Children Others

બાળપણ

બાળપણ

1 min
14K


મેં પહેલી વાર

કાંડે ઘડિયાળ  

બાંધ્યું,  

ત્યારે , મારું 

બાળપણ  

મને છોડીને

ચાલ્યું ગયું...!

અને

કહેતું ગયું-

તારી પાસે રહીને

શું કરું !

હવે તો

તારાં કાંડાંને

પણ ચશ્માં

અાવી ગયાં !


Rate this content
Log in