Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

THE KAVI ✍️🕊️

Tragedy

4  

THE KAVI ✍️🕊️

Tragedy

સંઘર્ષ

સંઘર્ષ

1 min
248


વિતાવ્યું બાળપણ હર્ષોલ્લાસમાં

મળ્યા અજાણ્યા હર એક શ્વાસમાં

શું ખબર તને એ માનવ સંઘર્ષ મારા આ જનમના !


દૂધ પીને વિતાવ્યું બાળપણ અહી

જ્યાં ભણ્યા ગણ્યાનું કોઈ સ્થાન નહિ

રહી ગયા કેટલાય અધૂરા સપના 

શું  ખબર તને એ માનવ સંઘર્ષ મારા આ જનમના !


મથ્યું કેટ કેટલું ભણવા માટે અહી

મળ્યું છતાં ખાલી ઘર જ મને કઈક

અરમાન હતા ઘણાય જે ના પૂરા થયા 

શુ ખબર તને એ માનવ સંઘર્ષ મારા આ જનમના !


ભણી માધ્યમિક અને પ્રવેશ કર્યો વિશ્વવિદ્યાલયમાં અહી,

ના કરાવે એવી નોકરી કરી અહી જાતે

તેમ છતાં ઘરે તો સાંભળ્યું જ કશું કરતી નથી તું

શુ  ખબર તને એ માનવ સંઘર્ષ મારા આ જનમના !


મળી ઘણાય સમયે તું આ બધાને ક્યાંક 

ભૂલી સર્વસ્વ મારું થઈ ગઈ પારકી હું અહી

ઘરની સાથે સંભાળે અનેક કાર્યો એ ક્યારેક

શુ ખબર તને એ માનવ સંઘર્ષ મારા આ જનમના !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy