ઝોખમી ફૂડ
ઝોખમી ફૂડ
ખા તું માનવ જંક ફૂડ
ખાઈ ને બગાડ તારી તબિયત ચકચૂર
જેટલું વાપરીશ આ બર્ગર પીઝામાં ચલન
થાઇસ એટલો જ જબરજસ્ત તું હેરાન
એક બ્રેડનો આથો નાખ તું સવારમાં
સામે બમણું ભોગવીશ તું દવારૂપી ઘડપણમાં
સોડાના બોટલ તું બગાડ પાણી સમજીને
આખરે પાણી પણ ટોટીથી લેવું પડશે જતા સમયે
ભલે થાય રૂપિયા કરોડ હોસ્પિટલમાં
આ સો-બસોના જંક ફૂડ માટે મરીશ
ને જીવીશ દરરોજ હજારોમાં
કોલ્ડ્રિંકસ બનાવીશ જાતજાતના
અને રહીશ અકબંધ એક વિશ્વાસમાં
ક્યુકી ડર કે આજે જીત હે
ખુદ હીરો બતાવે છે ટીવીમાં
જોયું જાણ્યું બધું જ તે છે માનવ છતાં
ગુણલા તો તું એ બર્ગર પીઝાના જ ગાઇસ
જ્યારે પડ્યો હશે બીમાર તારી એ જઠર
ત્યારે યાદ આવશે મારી માની એ ખીચડી
છોડી દે તું આ બહારના નાસ્તા
કોરોના આવ્યો એક વાર સમજાવવા
છતાં તું ના સમજ્યો અહી
