STORYMIRROR

Sejal Ahir

Tragedy Inspirational

4  

Sejal Ahir

Tragedy Inspirational

સંઘર્ષ

સંઘર્ષ

1 min
325

સંઘર્ષ કરવા જિંદગીને પડકારતી રહી,

મુશ્કેલીઓમાં ખુદને સંભાળતી રહી.


મહેનત કરવાં છતાં પણ સફળ ન થઈ,

નિષ્ફળતા મળતાં ખુદને કોસતી રહી.


દુનિયા સામે લાચાર થઈ બેઠી રહી હું,

મદદની આશમાં ખુદને ફસાવતી રહી.


ક્યારેક સુખનો સૂરજ ઊગશે જીવનમાં,

કુદરતની કરામતમાં ખુદને ફંગોળતી રહી.


કિસ્મત હશે, કર્મના ફૂટેલા એ પડકારથી

અડીખમ બનવા ખુદને સમજાવતી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy