Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

સંગદિલ છો તમે વાલમ

સંગદિલ છો તમે વાલમ

1 min
23


જાત કરતાં પણ વધારે તમારી ફીકર છે,

ઈશ્વર કરતા વધારે થાય તમારું ઝિકર છે,


પળ પળની રાખીએ છીએ તમારી ખબર,

પણ અમારી તમને ક્યાં છે કોઈ કદર છે !


સાવ સંગદિલ, પથ્થરદિલ છો તમે વાલમ,

મારા પ્રેમની તમારા પર ક્યાં કોઈ અસર છે !


ચાલુ છું પથ પર હરેક પળે સ્મરણ તમારું છે,

પણ તમારા સાથ વિના નકામી આ સફર છે,


ખુશનુમા છે ચારેકોર આ મસ્ત મોસમ,

હવાએ છેડ્યો રાગ, બસ તમારી જ કસર છે,


તમારા સ્મરણ સિવાય ક્યાં કશું કામ છે !

હોઠે અમારે, તમારું નામ આઠો પ્રહર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy