STORYMIRROR

Bharat Thacker

Thriller

4  

Bharat Thacker

Thriller

સંદેશ

સંદેશ

1 min
295


શિયાળાની એ હતી, કડકડતી ઠંડી રાત,

મારી બાઇકની ગતિ, જાણે કે ઝંઝાવાત,


ઘૂસી ગઇ બાઇક ઉભેલા ટ્રકમાં, અને થયો અકસ્માત,

રો-કકળાટ કરતા કરતા, સગા વહાલા કરતા હતા વાત,


જો પહેરી હોત હેલ્મેટ, તો હોત આપણા ભાઇ હયાત,

ઝબકી ને જાગી ગયો, લાગ્યો ખરાબ સ્વપનનો આઘાત,


ખરાબ સ્વપ્ન કરાવી ગયો, હેલ્મેટના મહત્વને આત્મસાત !


Rate this content
Log in

Similar gujarati poem from Thriller