STORYMIRROR

Darsh Chaudhari

Drama

3  

Darsh Chaudhari

Drama

સંબંધ

સંબંધ

1 min
391


વાતવાતમાં વાત વિસર્યો હું,

સંબંધોના માળામાં જાત સાથે વિસર્યો હું;


તારી ને મારી દોસ્તીનાં સૂર ઝીલ્યા મેં,

જીંદગીની અનોખી મજામાં વિસર્યો હું;


શ્વાસે શ્વાસે મને જીવવાની આશ જડી,

જોયું તો સંબંધોના રસ્તે વિસર્યો હું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama