સમય
સમય


આ દુનિયામાં દરેકનો સમય આવે છે...
ટીવી આવ્યું ત્યારે એક દૂરદર્શન જ હતું જેણે દુનિયાને મનોરંજન પુરું પાડ્યું હતું...
પણ વિધ વિધ મનોરંજન ચેનલો આવી અને એક દબદબો જાળવ્યો અને દૂરદર્શન ને બધાં એ નજરઅંદાજ કર્યું... માટે જ કોઈ ને નજર અંદાજ ના કરવું જોઈએ...
અને આજે ફરી દૂરદર્શન નો સમય આવ્યો... એમ કાલે તમે જેને નજરઅંદાજ કરતાં હોય એની જ જરૂર પડે.