STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

સમય

સમય

1 min
222

સમય છે તું, આમ ઝડપથી બદલાયા ના કર,         

સાથે ચાલવું મારે, તું આગળ ભાગ્યા ના કર,


પડછાયાની જેમ પાછળ, મને દોડાવ્યાં ના કર,             

થાકયો છું હવે હું, થોડો પોહરો તો લેવા દે,


દોડાવી દોડાવી બધાને તું ઓછો ના પડ,

જાણી લે, તારી સાથે મારે પણ બદલાવું પડે,              


ભૂતકાળમાંથી વર્તમાનમાં આવવું પડે,

નવી પેઢી સાથે તાલ મેળવતા રહેવું પડે,                 


તું વીતી ગયા પછી વેડફાઈ ગયો એમ લાગે,        

તું જતો રહે પછી યાદ તારી મને સતાવે,            


કોની પાસે તું કેટલો છે એ ખબર નથી,          

પણ મૃદુલ મન પાસે છે એટલો ઘણો છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational