STORYMIRROR

Ramesh Bhatt

Romance

3  

Ramesh Bhatt

Romance

સમય આગળ સમય પાછળ

સમય આગળ સમય પાછળ

1 min
13.9K


એક હો મારું ય વાદળ

એક પનઘટ એક પાદર


ક્યાં કહું છું રોજ મળજે

જીંદગી તું લખજે કાગળ


એ નહીં કંટાળશે જો

એક પુસ્તક એક સાગર


એ જ શોભા તો અજબ છે

છલકતી જો હોય ગાગર


લે ખુશી ભરપૂર દઈ દઊં

છે તને અર્પણ એ સાદર


"રશ્મિ'નું છે સ્થાન વચ્ચે

સમય આગળ સમય પાછળ


Rate this content
Log in

Similar gujarati poem from Romance