STORYMIRROR

Nirali Shah

Abstract Tragedy

4  

Nirali Shah

Abstract Tragedy

સમર્પણ

સમર્પણ

1 min
249

તારું

બંધન

કેમે કર્યું

ભૂલાય નહીં

તારું સમર્પણ.

માત-પિતા ને છૈયા

માટે કરેલું જતન.

ઘરનાં બધાંને જોવામાં,

કર્યું છે શરીરનું પતન.

અવગણી ને શરીરનાં દુઃખો,

રોગોનું ઘર કર્યું છે તારું તન.

ઘરનાં ને સાચવતા ને મનાવતા,

ક્યારે તું સાચવીશ તારું તન ને મન.

#TravelDiaries


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract