સ્મરણ
સ્મરણ
સુંદર સ્મરણોની
વણથંભી વણજાર છે.
વચ્ચે વચ્ચે ક્યાંક
થંભી જવાનું મન થાય છે.
ફરી પાછું ત્યાંથી જ ચાલવાનું મન થાય છે.
પળોને વારંવાર
વાગોળવાનું મન થાય છે.
સુંદર સ્મરણોની
વણથંભી વણજાર છે.
વચ્ચે વચ્ચે ક્યાંક
થંભી જવાનું મન થાય છે.
ફરી પાછું ત્યાંથી જ ચાલવાનું મન થાય છે.
પળોને વારંવાર
વાગોળવાનું મન થાય છે.