Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Romance Others

3  

LALIT PRAJAPATI

Romance Others

સમજણ

સમજણ

1 min
169


આંખોની 'હા' અને હોઠોની 'ના' સમજુ છું

ઘણું બધું હું તને સમજ્યા વિના સમજુ છું,


હંમેશ નથી તર્કશુદ્ધ રાખી શકાતું આ મન 

ક્યારેક અભિનયને હું ભાવના સમજુ છું,


એવું નથી કે ઉતાવળો છું હું નિર્ણયોમાં

જવાબમાં થાય વિલંબ તો 'ના' સમજુ છું,


પહેલા જેવી બતાવતા નથી જોને શકલ

ખફા છે મારાથી આ આયના, સમજુ છું,


એક અકળ મૌન નથી ઉકેલાતું તમારું 

બાકી, શબ્દો તો દરેક પ્રકારના સમજુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance