STORYMIRROR

અજય પરમાર "જાની"

Drama

3  

અજય પરમાર "જાની"

Drama

સમજી ગયા છે

સમજી ગયા છે

1 min
246

સમજી ગયા છે હવે એ બધું....

ના બોલાયેલા શબ્દો હવે સમજી ગયા છે હવે એ....

જયારે હું બોલતો હતો ત્યારની મારી વાતો અને અત્યારનું મારુ મૌન સમજી ગયા છે હવે...


મુલાકાતો વખતે ના ખોલાયેલા હોઠ, ના કહેવાયેલી વાતો...સમજી ગયા છે હવે એ બધું...

રાહ જોતો હતો હું એમની, વર્ષો સુધી મેં રાહ જોઈ,

સમજી ગયા છે હવે એ બધું...


મારૂ એક વાક્ય પણ ના સમજી શકનારા, 

સમજી ગયા છે હવે એ બધું....


વાત જ્યારે એમના સુધી સીમિત હતી, ના સમજ્યા એ,

જમાનો જ્યારે પાગલ થયો છે, અમારી પાછળ ત્યારે 

સમજી ગયા છે હવે એ બધું... 


જ્યારે હું સમજદાર નથી રહ્યો ત્યારે 

સમજી ગયા છે હવે એ બધું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama