STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

સ્લોટર હાઉસ

સ્લોટર હાઉસ

1 min
216

નાનકડું આકાશ મારે ગજવામાં છે ભરવું 

ઇગ્લીંશ વસ્તુઓનું પરદેશ ગમને છે તરવું,


ભાગમભાગી મહામારીએ દીપ પ્રાગટ્ય કરવું

પાકિટમાં લેક્ચર ભરી ગલુડિયાનું છે ડરવું,


પપ્પા સ્લોટર હાઉસ જેવું વાઈરસનુ છે ફરવું

જ્વલંત વને ભેંકાર એકાંતી રોજનું છે રડવું,


કરૂણા ક્યારે ડેટિંગ કરશે માનવતાનું મરવું 

ધર્મના સંસ્કાર ઊગ્યા કર્મી સિધ્ધાંતનું જીવવું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama