STORYMIRROR

Rekha Shukla

Children

3  

Rekha Shukla

Children

સળિયા

સળિયા

1 min
167

સળિયા નથી છતાંય 

વિશ્વ આખુંય જેલ છે,

જેલરના ઠેકાણાં નથી

છતાં માણસ જાતે કેદ છે... 


કોઈકે મને પૂછ્યું કે 

ભગવાન ના પરચા કેટલા ?

મેં હસતા હસતા કહ્યું કે..

હાલ તો પરિવાર ના ખર્ચા પૂરા કરે એ ભગવાનનાં પરચા જ છે !


કોઈકે મને પૂછ્યું કે, ભગવાન ના ચમત્કાર કેટલા ?

મેં હસતા હસતા કીધું કે વા'લા

આ મરવાની સિઝનમાં

સવારે ઊઠી જઈએ એનાથી મોટો બીજો ચમત્કાર શું હોઈ શકે !?


Rate this content
Log in

Similar gujarati poem from Children