Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Fantasy Inspirational Others

3  

Kaushik Dave

Fantasy Inspirational Others

સીધી સાદી જિંદગી

સીધી સાદી જિંદગી

1 min
13


નથી તમન્ના મને એવી

નથી કોઈની મિલકત લેવી

જાત મહેનતથી જીવતો હું

હાશ, નિરાંત જિંદગીમાં થોડી.


લોભથી કદી વશ ના થાવું

હક્કનું જ પ્રાપ્ત કરવું,

મનને શાંતિ ત્યારે જ મળશે

કોઈને દુઃખી કરીને ના જીવવું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy