STORYMIRROR

Dikshita Shah

Inspirational Tragedy

3  

Dikshita Shah

Inspirational Tragedy

શ્વાસો ઘૂંટી ઘૂંટીને

શ્વાસો ઘૂંટી ઘૂંટીને

1 min
27K


શ્વાસો ઘૂંટી ઘૂંટીને જામ જિંદગીના

અલબત્ત ભર્યા છે અમે,

ઘૂંટાતા શ્વાસોની ભીતર ધબકારને

બાઅદબ જીવાડ્યા છે અમે,

તો શું થયું "જલન" બનીને રાખ સળગી,

રહી છે આજે ભડભડતી ચિતા ઉપર, 

ઠરેલી રાખના ધૂણે કાળજા લાગણીઓના

અશ્રુથી કોતરાવ્યા છે અમે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational