STORYMIRROR

Jagruti Pandya

Drama

3  

Jagruti Pandya

Drama

શ્વાસ

શ્વાસ

1 min
207

શ્વાસ શ્વાસ નિત જોવું છું, 

જ્યારે જીવ ગભરાય,

અકળામણ બહુ થાય,

શ્વાસ જોતાં મને નિરાંત થાય.


આવતો જતો શ્વાસ જોતાં,

ચિત્ત નિર્મલ થાય,

કામમાં એકાગ્રતા વધે

થાય સહુનું કલ્યાણ.


શ્વાસની માળા જપતાં,

સોહમ નાદ જપાય,

કર્મોની નિર્જરા થતાં,

મંગલ કામના થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama