STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

શ્વાસ શ્વાસ

શ્વાસ શ્વાસ

1 min
25.5K


તને જાણું છુ

જન્મો જન્મથી

નથી હુ અજાણ

તારા મુલાયમ

સ્પર્શથી

જાણે પાનખરમાં

પણ વસંતનો વાયરો

મારા નસેનસમાં

વહે તારી સંવેદના

મારા ટેરવે ટેરવે

વસે છે તારો સ્પર્શ

અને શ્વાસેશ્વાસે તારૂ નામ

મન તન થી નથી જરાયે અલગ

કેમ સહન કરુ હું એકલી


Rate this content
Log in

Similar gujarati poem from Romance