Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Inspirational Classics

0  

Prahladbhai Prajapati

Inspirational Classics

શું હોઈ શકે મારામાં મારાપણું

શું હોઈ શકે મારામાં મારાપણું

1 min
265


શું હોઈ શકે મારામાં મારાપણૂ ઉધાર કે જમા;

દરરોજ પૂછું મારી જાતને કેમ કળે ઝૂરવાપણું ?

પીંડમાં રઠેલી કુવારી કન્યા જેવી મનોવૃત્તિઓ;

દોડતો રાખ્યો છે વંશ હયાતીનો પ્રવૃત્તિઓએ.

ગીતામાં ઉપદેશ કર્મ કરી જીવતા રહેવા કર્યો; 

કીન્તુ ફળ પામવાની આશે વંશ ઝુરી ઝુરીને મર્યો.

રેતીનાં રણ સાધવા ધૂળ ગળતા ચરણ રણ મહી; 

ખુંપતા ઊંડા તળીયે ગળતા ચરણો ઝારણ ગ્રહી.

હોવાપણાના પૂરાવા ઇતિયાસે રાખ્યા છે મઢી;

પામવવાના ખ્યાલે ઉતારા કર્યા કાફલાએ અહીંં.

મળ્યાં છે અહી ઘટાટોપ અભિયારણનાં આવરણ,

નિરાકરણે નીકળ્યાં વાંઝીયા અહીનાં જાગરણ. 

બેઠા હયાતીને આલેખવા લઇ કારણનાં પ્રકરણ; 

અરમાનો છળતાં ગયાં મને ખુંદતા ઈચ્છાનાં રણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational